114 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી | રાજ્યમાં 22 જિલ્લાઓ લમ્પીથી અસરગ્રસ્ત

Sandesh 2022-08-07

Views 54

યાત્રાધામ દ્વારકામાં સવારથી જ વરસાદ ચાલુ થયો છે, ભાવનગરમાં ઉમરાળામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 7,8,9 ઓગસ્ટે વરસાદની આગાહી કરી છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 2171 લમ્પી વાયરસના કેસ નોંધાયા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS