સુરતમાં રક્ષાબંધને મોંઘી રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

Sandesh 2022-08-08

Views 531

આ રક્ષાબંધને મોંઘી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વખતે ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની એક ભેટ યાદરૂપે રહી જાય એ રીતની રાખડીઓ તૈયાર

કરવામાં આવી છે. સુરતમાં ચાંદીની રૂ. 400થી લઈને 5 લાખ સુધીની ગોલ્ડન રાખડી, હીરાજડિત રક્ષાકવચ બનેલી અનોખી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS