જામકંડોકણાનો ફોફળ 1 ડેમ 1.4 ફૂટથી ઓવરફ્લો

Sandesh 2022-08-09

Views 149

રાજકોટ જિલ્લાના 3 ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં જામકંડોરણા તાલુકાનો ફોફળ 1 ડેમ ઓવરફ્લો થયો છે. તથા 1.4 ફૂટથી ઓવરફ્લો શરૂ છે. તેમજ ધોરાજી તાલુકાનો સોડવદર ડેમ

ઓવરફ્લો સાથે 0.5 ફૂટથી ઓવરફ્લો શરૂ છે. તથા જેતપુર તાલુકાના છપરાવાડી 2 ડેમ ઓવરફ્લો છે તેમાં ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ 5500 ક્યુસેક પાણીની

આવક સામે 5500 ક્યુસેક પાણીની જાવક થઇ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS