શહેરના તમામ ઓવારા પર બેરિકેટ મુકાયા

Sandesh 2022-08-12

Views 807

સુરત વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થતા તંત્ર એલર્ટ થયુ છે. જેમાં કેટલીક જગ્યાએ રસ્તા બંધ કરી વાહન વ્યવહાર બંધ કરાયો છે. તેમજ ઉકાઈમાંથી પાણી છોડાતા કોઝ-વે સતત

ઓવરફ્લો થઇ રહ્યો છે. તથા શહેરના તમામ ઓવારા પર બેરિકેટ મુકાયા છે. તેમજ તાપી નદી બંને કાઠે વહેતી થઈ ગઇ છે. જેમાં કોઝ-વેની સપાટી 9.27 મીટર સ્થિર થઇ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS