અમદાવાદના ગુજરાત કોલેજ રોડ પર ભુવો પડ્યો છે. જેમાં રેલવે ઓવરબ્રિજ નીચે એક તરફનો માર્ગ બેસી ગયો છે. તેમાં તંત્રે રોડ પર બેરીકેટ લગાવી રોડ કોર્ડન કર્યો હતો. તેમજ
વાહનચાલકો માટે મુખ્ય માર્ગ બંધ કરાયો છે. જેમાં રસ્તો બંધ થતા ટ્રાફિકજામ થયો છે. તંત્ર દ્વારા રોડ પર બેરીકેટ લગાવી રોડ કોર્ડન કર્યો છે.