જન્માષ્ટમી । ભગવાન શ્રી કૃષ્ણને વિશેષ શણગાર કરવામાં આવ્યો

Sandesh 2022-08-19

Views 44

આજે રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે રાજ્યના વિવિધ મંદિરોમાં ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છો, તો આ ઉજવણી નિમિત્તે ભગવાનને વિશેષ પકવાન અને વાનગીઓનો ભોગ પણ ધરાવાયો છે. તો જોઈએ સુપર પાસ્ટ ન્યૂઝમાં રાજ્યભરના વિવિધ સમાચારો...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS