ગુજરાતમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ છીનવાયુ, હર્ષ સંઘવીને સોંપાયો હવાલો

Sandesh 2022-08-20

Views 15

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના બે કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના ખાતા છીનવી લેવામાં આવ્યા છે.

જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લઈને તેને હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS