2022ની વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના નિરિક્ષક અશોક ગેહલોતની હાજરીમાં બુથ મેનેજમેન્ટ માટે તખતો ઘડાયા બાદ કોંગ્રેસનો પ્રચાર ‘કામ બોલે છે’ અભિયાન હેઠળ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો જોઈએ ‘સંદેશ ગુજરાત એક્સપ્રેસ’માં વિવિધ સમાચારો...