ડુપ્લીકેટ ટિકિટ સાથે આરોપી કેવી રીતે ઝડપાયો, જાણો અહીં

Sandesh 2022-08-22

Views 658

અત્યાર સુધી ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે લોકો પકડાતા હતા પરંતુ હવે તો ડુપ્લિકેટ ટીકીટ સાથે પણ લોકો પકડવા લાગ્યા છે શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આવા જ એક શખશની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે...જોઈએ કેવું હતું ડિપ્લીકેટ ટિકિટનું કૌભાંડ.. અને કેવી રીતે ઝડપાયો આરોપી ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS