દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર, સૌથી વધુ અસર આ રાજ્યોમાં થઈ

Sandesh 2022-08-23

Views 358

દેશમાં અનેક રાજ્યો હાલ મેઘરાજાની કહેરનો સામનો કરી રહ્યા છે. આ વરસાની સૌથી વધુ અસર મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને બિહારમાં જોવા મળી રહી છે. તો જોઈએ સંદેશ ટોપ ન્યૂઝમાં દેશના વિવિધ સમાચારો...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS