બનાસકાંઠા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દોઢ ઈંચ વરસાદમાં પાલનપુર પાણી-પાણી

Sandesh 2022-08-24

Views 111

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર જામી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે પાલનપુરમાં પણ 2 કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા સમગ્ર પાલનપુર પાણી પાણી થઈ ગયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS