ગગનચુંબી ઇમારત જમીનદોસ્ત થઇ જશે

Sandesh 2022-08-28

Views 187

નોઇડામાં બનેલા 32 ફ્લોરના ગગનચુંબી ટ્વિન ટાવર પર આજકાલ સૌ કોઇની નજર છે. કેમકે રવિવારે આ ગગનચુંબી ઇમારત જમીનદોસ્ત થઇ જશે. 13 વર્ષમાં તૈયાર થયેલી આ ઇમારત માત્ર 12 સેકન્ડમાં થઇ જશે ધડામ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS