વૈશાલી બલસારા અને તેનો પતિ બંન્ને સિંગર છે..બંન્ને લગ્નપ્રસંગો કે પાર્ટીઓમાં ફિલ્મી ગીતો ગાવાનું કામ કરતા હતા..પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું કે, હજૂ એક દિવસ પહેલા જ વૈશાલી ગુમ હોવાની તેના પતિએ પોલીસ ફરિયાદ કરી હતી..જે બાદ કારમાં વૈશાલીની લાશ મળી આવતા પોલીસે વૈશાલીના પતિને બોલાવી તેની ઓળખ કરાવી હતી..