દુબઈમાં મુકેશ અંબાણીએ દિકરા અનંત અંબાણી માટે ખરીદી મોંઘી વિલા....

Sandesh 2022-08-29

Views 202

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દુબઈમાં બીચ સાઇટ વિલા ખરીદવાણી વાત સામે આવી છે. આ વિલાની કિમત 6,396,744,880 રૂપિયા છે. અત્યાર સુધીમાં શહેરમાં સૌથી મોંઘી રેસીડનશિયલ પ્રોપર્ટીમાની એક છે. આ વર્ષની શરૂઆતમાં પામ જુમેરા બીચ પર આ પ્રોપર્ટી મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે. આ પ્રોપર્ટીમાં 10 બેડરૂમ, એક સ્પા અને ઇનડોર તથા આઉટડોર પુલ છે. દુબઈની સરકારે ગોલ્ડન વિઝામાં ફેરફાર કરી વિદેશીઓને ઘર ખરીદવાના પ્રતિબંધોમાં છૂટછાટ આપી છે તેથી શ્રીમંતો માટે દુબઈમાં પ્રોપર્ટી ખરીદવી એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે. શાહરુખ ખાન હવે મુકેશ અંબાણીના પાડોશી બનશે.
મુકેશ અંબાણી ધીરે ધીરે પોતાનો બિઝનેસ આગળની પેઢીને એટલે કે તેમના સંતાનોને સાંભળવા આપી રહ્યા છે ત્યારે તેમણે ઈશા અંબાણીને રિલાયન્સ રિટેઇલની લીડર તરીકે સંબોધિત કર્યા છે.
• રૂપિયા 6,396,744,880

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS