વડિયા પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે...આ મહિલા લગને લગ્ને કુંવારી છે...ગુજરાતમાં અનેક પુરુષો સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીચુકી છે..અનેક પરિવારોના ઘરમાં ગ્રહલક્ષ્મી બનીને કંકુ પગલાં પાડી ચુકી છે...આ લુટેરી દુલહન અને તેના સાથીદારોની પોલીસે ધરપકડ કરી છે..