સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જનની ઉલ્લાસભેર ઉજવણી

Sandesh 2022-09-09

Views 61

સમગ્ર રાજ્યમાં ભાવભેર ગણેશોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગણપતિના સ્થાપન કરવામાં આવ્યા બાદ ગણેશજીને પૂજન-અર્ચનમાં ભાવિક ભક્તો લીન બન્યા હતા ત્યારે આવતા વર્ષે જલ્દી પધારજોની વિનવણી સાથે આજરોજ ભક્તોએ વિધ્નહર્તા દેવને વિસર્જિત કરીને વિદાય આપી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS