વધતી મોંઘવારી અને બેરોજગારને લઈને ગુજરાત બંધની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ બંધમાં સહયોગ માટે અપીલ કરી હતી. સિનિયર નેતાઓ અલગ અલગ વિસ્તારમાં બંધ કરાવશે અને સાથે વેપારીઓને સમર્થન આપવા અપીલ કરાશે. મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોર અને હિંમતસિંહ અમદાવાદમાં બંધ કરાવશે.