બ્રાસની ભઠ્ઠીની સફાઈ દરમિયાન અકસ્માત

Sandesh 2022-09-17

Views 28

પહેલા અમદાવાદ અને સુરત બાદ હવે જામનગરમાં લીફ્ટ તૂટી પડતા શ્રમિકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જામનગરની દરેડ GIDCના ફેઝ-3માં આવેલા એક કારખાનામાં લિફ્ટ તૂટી પડતા એક શ્રમિકનું મોત થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS