25 વર્ષ માટે શહેરી વિકાસનો રોડમેપ બનાવાશેઃ PM મોદી

Sandesh 2022-09-20

Views 38

ગાંધીનગર ખાતે આજથી હોટલ લીલામાં બેદિવસીય મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે પી નડ્ડા દ્વારા આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી સંબોધન કર્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS