રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Sandesh 2022-09-26

Views 158

રાજકોટના લોહાનગરમાં રહેતી સગીરાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા એ-ડીવીઝન પોલીસે તપાસ કરતાં સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વિશેષ તપાસ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS