ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તે આગામી કેટલાક મહિનાઓ સુધી રમતના મેદાન પર જોવા મળશે નહીં. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સ્ટ્રેસ ફ્રેક્ચર શું છે.