ભારતીય સેનાનું વધુ એક ચિતા હેલિકોપ્ટર ક્રેશ, એક અધિકારી શહિદ

Sandesh 2022-10-05

Views 602

ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. જેમાં સેનાનો એક અધિકારી શહીદ થયા છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયા છે. આ હેલિકોપ્ટર અરુણાચલના તવાંગમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર સવારે 10:00 વાગ્યાની આસપાસ નિયમિત ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS