ગુજ્જુ ખેલાડીની ICC પ્લેયર ઓફ ધ મંથ, આ બે ખેલાડી સામે સ્પર્ધા

Sandesh 2022-10-05

Views 469

ભારતના બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલને ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. ICCએ તેને સપ્ટેમ્બર મહિના માટે નોમિનેટ કર્યો છે. અક્ષર પટેલ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં 8 વિકેટ ઝડપી હતી. અક્ષર ઉપરાંત પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને પણ ICC દ્વારા પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS