ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે વિવિધ પાર્ટીઓએ પોતાનો ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. કોંગ્રેસના નેતા સી.જે. ચાવડાએ મહેસાણામાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરને બદલે વિજાપુરથી ઉમેદવારી નોંધાવશે.