PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જેમાં 10 અને 11 ઓક્ટોબરે PM મોદી સૌરાષ્ટ્રમાં છે. તેમાં જામનગર અને જામકંડોરણામાં ઝંઝાવાતી પ્રચાર કરશે. તેમજ સર્કિટ હાઉસમાં PM
રાત્રિરોકાણ કરે તેવી શક્યતા છે. જેમાં PMO અને CMO માટે ખાસ રુમ તૈયાર કરવામાં આવ્યા છે. તથા જામકંડોરણામાં 3 અને રાજકોટમાં 1 હેલિપેડ તૈયાર છે.