શિવસેના ચિન્હ વિવાદ: ઠાકરેએ ECમાં જવાબ દાખલ કર્યો શિંદે

Sandesh 2022-10-07

Views 1.4K

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના પાર્ટી પર પોતાના અધિકારનો દાવો કરતા શુક્રવારે ચૂંટણી પંચમાં જવાબ રજુ કર્યો છે. આ જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય બળવાખોર ધારાસભ્યો પહેલાથી જ સ્વેચ્છાએ પાર્ટી છોડી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તે પાર્ટીના ચિન્હને લઈને પોતાના અધિકારની વાત કરી ન શકે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS