દિલ્હીથી મુંબઇ સુધી આસમાની આફત, વરસાદે ધમરોળતા IMDનું એલર્ટ

Sandesh 2022-10-08

Views 215

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના કારણે દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ વિવિધ રાજ્યો માટે એલર્ટ આપ્યું છે. આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS