હાલમાં બજારમાં તહેવારો નજીક આવી રહ્યા છે તેવા સમયે ખરીદીનો અભાવ છે તેમ છતાં નફાખોરો સક્રિય થયા હોવાને કારણે ખાદ્યતેલોના ભાવમાં અવિરત તેજી જોવા મળી રહી છે. જેમાં
સિંગતેલના ડબ્બાનો ભાવ 2940 પર પહોંચ્યો છે. જેમાં સિંગતેલમાં ડબ્બે વધુ 15નો ઉછાળો આવ્યો છે. તથા કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. તેમજ દિવાળી સુધીમાં ભાવ
રૂપિયા 3000ને પાર પહોચશે.