આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : આ રીતે થશે મતદાન

Sandesh 2022-10-16

Views 655

કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. તો હવે આ ચૂંટણી આવતીકાલે યોજાશે અને 19મી ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. હાલ આ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. આવતીકાલે સવારે 10.00 વાગ્યાથી આ પદ માટે મતદાન થશે. અને મતદાન કરવાનો અંતિમ સમય સાંજે 4.00 વાગ્યાનો નક્કી કરાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS