SRPFની ભરતી મુદ્દે રજૂઆત કરવા સીઆર પાટીલના બંગલે પહોંચ્યા ઉમેદવારો

Sandesh 2022-10-17

Views 143

2017ની SRPFની ભરતીમાં વેઈટીંગ અને નિમણૂંક મુદ્દે રજૂઆત કરવા સીઆર પાટીલના બંગલે ઉમેદવારો પહોંચ્યા હતા. એક મહિના અગાઉ રાજ્ય ગૃહમંત્રીને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતાં રજૂઆત કરવા પહોંચ્યા હતા ઉમેદવારો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS