PM મોદી અને UN જનરલ સેક્રેટરી SOUમાં પહોંચ્યા

Sandesh 2022-10-20

Views 431

PM મોદી અને UN જનરલ સેક્રેટરી SOUમાં પહોંચ્યા છે. જેમાં લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફનું લૉન્ચિંગ કર્યું છે. તેમાં UNના મહાસચિવ સાથેની દ્વી-પક્ષીય બેઠક

યોજવામાં આવી છે. જેમાં 120 દેશના રાજદૂતો ઉપસ્થિત રહ્યાં છે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS