રાજનીતિના ચાણક્ય અમિત શાહનો આજે જન્મદિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Sandesh 2022-10-22

Views 482

ભારતના ગૃહમંત્રી અમિત શાહ આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી છે અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરી છે. આ સિવાય ભારતીય જનતા પાર્ટીના ટ્વીટર હેન્ડલ પરથી તેમના પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.
અમિત શાહ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે: પીએમ મોદી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS