31 ઓક્ટોબર સુધી રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં 5 ઘણો વધારો કરાયો

Sandesh 2022-10-22

Views 632

વેસ્ટર્ન રેલવેએ શનિવારે મુંબઈ ડિવિઝનના અગ્રણી રેલવે સ્ટેશન્સ માટેની પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ. 10થી વધારીને રૂ. 50 કરી દેવાની જાહેરાત કરી છે. જો કે આ વધારો કામચલાઉ છે અને તે 31 ઓક્ટોબર સુધી અમલી રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS