અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વાહનો ઓવરસ્પીડમાં ચલાવતા કે સ્ટંટ કરતા કોઈ નજરે પડશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી તેમજ પોલીસ જવાનોને ધ્યાને આવતા વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.