મોરબી દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ

Sandesh 2022-11-01

Views 193

મોરબી દુર્ઘટના અંગે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની બનાવવાની માંગ. પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 આરોપીઓ ઝડપાયા. પીએમ મોદી મોરબીમાં હોસ્પિટલ અને ઘટના સ્થળની આજે મુલાકાત લેશે. આ સમયે સીએમ પટેલ સાથે અન્ય અનેક આગેવાનો હાજર રહેશે. આ સહિતના મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS