અભિનેત્રી-ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટ બુધવારે 'ભારત જોડો યાત્રા'માં જોડાયા હતા અને રાહુલ ગાંધી સાથે પગપાળા ચાલી યાત્રા કરી હતી. મુલાકાત દરમિયાન ભટ્ટ ગાંધી સાથે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીનો ફોટો ટ્વીટ કરવામાં આવ્યો અને લખ્યું, રોજ નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે...