ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની મિટિંગ શરૂ થઇ છે. જેમાં અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક થવાની છે. તેમાં ઉમિયાધામ ઊંઝા,
ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરની બેઠક થશે. તથા ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ હાજર રહેશે.