સરખેજ-ગાંધીનગર હાઈવે પર અવરોધો લગાવાયા

Sandesh 2022-11-08

Views 2.3K

અમદાવાદમાં અક્સ્માત ટાળવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં નવા બનેલા સરખેજ-ગાંધીનગર હાઈવે પર સૌથી વધુ અક્સ્માત થાય છે. તેમાં સ્પિડ કેમેરા લગાવ્યા બાદ વધુ

એક અભિગમ અપનાવ્યો છે. જેમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર અવરોધો લગાવાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS