બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકો થયો છે. જેમાં બોટાદ 107 અને 106 બેઠક પર ઉમેદવારની જાહેરાતને લઈ વિરોધ શરૂ થયો છે. તેમાં 2000થી વધુ કાર્યકરો અને આગેવાનોએ
જિલ્લા ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા રજુવાત કરી છે. તેમજ 500થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. રાજીનામાને લઈ અસર પડશે તેવું જિલ્લા ભાજપ
પ્રમુખેનિવેદન આપ્યું છે.