PM મોદી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પંડિત નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલિ

Sandesh 2022-11-14

Views 156

દેશ આજે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ ખાસ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપી. બંને નેતાઓ નેહરુની સમાધિ શાંતિ વન પહોંચ્યા અને તેમને ફૂલ અર્પણ કર્યા. ટ્વિટર પર આ પ્રસંગની તસવીરો શેર કરતા કોંગ્રેસ પાર્ટીએ લખ્યું, "દેશ ભારતના વિકાસમાં તેમના યોગદાન માટે પંડિત જવાહરલાલ નેહરુજીને યાદ કરે છે."

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS