સુરતમાં વરાછા રોડ વિધાનસભાના ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. જેમાં જંગી જનમેદની સાથે ફોર્મ ભરવા નીકળ્યા છે. તેમાં ઘોડા પર સવાર થઈ
કુમાર કાનાણી ફોર્મ ભરવા નીકળ્યા હતા. જેમાં ભાજપ જીતશે ના નારા સાથે જીતનો વિશ્વાસ કુમાર કાનાણીએ વ્યકત કર્યો છે. અને જંગી જનમેદની વચ્ચે શક્તિ પ્રદર્શન કર્યું છે.