દહેગામમાં 85 લાખમાં કોંગ્રેસે ટિકિટ વેચી

Sandesh 2022-11-17

Views 228

મધુ શ્રીવાસ્તવે અપક્ષથી ઉમેદવારી નોંધાવી છે. તો સાથે જ કામીની બાએ પક્ષ પર 1 કરોડ રૂપિયા માંગ્યાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય બીટીપીમાં છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હોવાની વાત સામે આવી છે. આ સિવાય ગાંધીનગરમાં પણ વિવિધ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર પર એક નજર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS