એવુ કહેવાય છે જ્યારે પણ દેવો કે દાનવો પર કોઈ આપત્તિ આવી ત્યારે તેમણે કરી સદાશીવ શિવશંકરની ભક્તિ...જેથી તેમની રક્ષા કરી શકાય..મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યુ કે પાંડવો પર સંકટ છે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા અને પાંડવોની રક્ષા કરવા માટે મદદ માગી..અને શિવજીએ પાંડવોને રક્ષણ આપવાનુ વચન પણ આપ્યુ ..ત્યારે એવુ તો શું થયુ કે શિવજીએ પાંડવોને આપ્યો શ્રાપ...આવો જાણીએ આ રોચક અને શાસ્ત્રોક્ત ગાથા..