ભાવનગર: તલગાજરડા ગામે મોરારી બાપુએ કર્યું મતદાન

Sandesh 2022-12-01

Views 1

રામ કથાકાર મોરારી બાપુએ પોતાના મતનો ઉપયોગ કર્યો છે. તેઓએ તલગાજરડા ગામે મતદાન કર્યું છે. આ સાથે જ તેઓએ ગામ તેમજ રાજ્યના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. આ સાથે તેઓએ કહ્યું કે આ 5 વર્ષ લોક પર્વ છે. દરેક લોકોએ મતદાન અચૂક કરવું જોઈએ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS