સુરતમાં સ્ટ્રોંગ રૂમની બહાર આપનો પહેરો

Sandesh 2022-12-04

Views 51

સુરતમાં ગાંધી કોલેજના ઈવીએમના સ્ટ્રોંગ રૂમની બહાર આપના કાર્યકર્તાઓનો પહેરો ગોઠવવામાં આવ્યો છે. આ માટે 25 લોકોની ટીમ બનાવવામાં આવી છે જે 8 કલાકની શિફ્ટમાં રાત દિવસ કામ કરી રહી છે. વડાપ્રધાન મોદી સાંજે ફરી વખત ગુજરાત આવશે. તેઓ આવતીકાલે રાણીપ બેઠકથી મતદાન કરશે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરાથી મતાધિકારનો ઉપયોગ કરશે. આ સિવાય ગાંધીનગરની 5 બેઠક પર મતદાનને લઈને તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS