સ્કુલમાં શિવરાજને જોઇ બાળકોએ કહ્યુ આ PM છે, ટીચરનો જવાબ સાંભળવા જેવો

Sandesh 2022-12-06

Views 610

મધ્યપ્રદેશના સિહોરમાં સીએમ શિવરાજની અનોખી સ્ટાઈલ જોવા મળી હતી. જિલ્લાના નસરુલ્લાગંજ પહોંચેલા સીએમ શિવરાજ સીએમ રાઇસ સ્કૂલ પહોંચ્યા અને બાળકોને ભણાવ્યા. આ સાથે બાળકોની સાથે ક્રિકેટ રમ્યા અને સમય વિતાવ્યો આ દરમિયાન તેમણે બોલિંગ કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS