Fact Check: ચીની સૈનિકોના છક્કા છોડાવ્યા ભારતીય સૈનિકોએ, જાણો શું છે તથ્ય?

Sandesh 2022-12-14

Views 549

9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે રીતે અથડામણ થઈ હતી, તે પછી 12 ડિસેમ્બરે ભારતીય સેનાએ સત્તાવાર નિવેદન જારી કરીને તેની માહિતી આપી છે. આ સમગ્ર મામલે વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ મુદ્દે મંગળવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષનો આરોપ છે કે સરકારે આ હકીકત દેશથી છુપાવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS