અમદાવાદમાં પતંગ ચગાવવા ગયેલા માતા-પુત્રી ચોથા માળથી પટકાયા, નીપજ્યું મોત

Sandesh 2022-12-17

Views 327

ઉત્તરાયણની સીઝન શરૂ થઈ છે. અને સાથે જ આ સમયે દોરીથી ગળું કપાઈને ઈજાગ્રસ્ત થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આ સાથે જ નાની બેદરકારીના કારણે ધાબા પરથી નીચે પટકાઈ જવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. અમદાવાદના મેમનગરમાં પણ આવી જ એક ઘટના ઉત્તરાયણ પહેલા જ સામે આવી છે જેમાં માતા-પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS