જામનગરની જી.જી.હોસ્પિટલમાં એક મહિલાનું અન્ય દર્દીએ ગળુ દબાવતા મોત થયાનો પરિવાજનોનો આક્ષેપ

Sandesh 2022-12-19

Views 186

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું શંકાસ્પદ મોત થયું છે. માનસિક વિભાગના વોર્ડમાં સારવાર લઇ રહેલી મહિલાનું મોત થતાં હોસ્પિટલ વિવાદમાં આવી છે. મૃતક મહિલાના પતિનો આક્ષેપ છે કે માનસિક વિભાગમાં અન્ય મહિલા સાથે તેમની પત્નીનો ઝઘડો થયો હતો અન્ય મહિલા દર્દીએ તેમની પત્નીનું ગળુ દબાવતા મોત થયું છે. પોલીસે મૃતક મહિલાના પતિના નિવેદનને આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS