15મી વિધાનસભાના એક દિવસની બેઠકમાં 17 સભ્યોનું કોંગ્રેસનું વોકઆઉટ થયું. આ ઘટનાને લઈને મોઢવાણિયાએ કહ્યું કે ગૃહમાં નિયમ વિરુદ્ધનું કામ થયું છે. આ સિવાયના સમાચારમાં વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બિલ રજૂ કરાશે. આ સિવાય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. આ સિવાય દિલ્હીમાં ભાજપની બેઠકનો ધમધમાટ જોવા મળ્યો છે. વિપક્ષ નેતા ખડગેએ કહ્યું કે આઝાદીની લડતમાં ભાજપની ભૂમિકા છે નહીં. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.